મહારાષ્ટ્રમાં યોજાયેલા ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે મુંબઈ મહાનગરપાલિકામાં ભાજપ ની જીત થઈ છે પહેલીવાર મહાનગરપાલિકામાં ભાજપના મેયર બનશે જેના લઈને સૌ ભાજપના કાર્યકરો માં ખુશીનો માહોલ છે જુનાગઢ ખાતે શહેર ભાજપ દ્વારા વિજય ઉત્સવ ની ઉજવણી કરાઈ હતી આઝાદ ચોક ખાતે ફટાકડા ફોડીને ઉજવણી કરાય હતી.