ડીસાના પૂર્વ ધારાસભ્ય શંશીકાત પંડ્યા અને ડીસા માર્કેટયાર્ડના ચેરમેને અધ્યક્ષને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી....
Deesa City, Banas Kantha | Dec 3, 2025
ડીસાના પૂર્વ ધારાસભ્ય અને બનાસકાંઠા ક્રિકેટ એસોસિયેશનના પ્રમુખ શંશીકાતભાઈ પંડ્યા અને ડીસા માર્કેટયાર્ડના ચેરમેન ગોવાભાઈ રબારીએ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીને રૂબરૂ મુલાકાત કરીને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી જેનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે...