કેશોદ: કેશોદના માર્કેટિંગ યાર્ડ ખાતે સરકારી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી
આજે જુનાગઢ જિલ્લામાં દરેક તાલુકામાં સરકારી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે ત્યારે આજે કેશોદના માર્કેટિંગ યાર્ડ ખાતે પણ ખરીદી શરૂ કરવામાં આવી હતી અને સરકારી ટેકાના ભાવે જે ખરીદી થાય છે તેમાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ મળતો હોવાથી ખેડૂતો પણ આજે સવારથી ઉત્સાહભેર ઉમટી પડ્યા હતા.