ઈડર માર્કેટયાર્ડમાં મગફળીના ભાવ ઉંચા મળતા ખેડૂતોમાં ખુશી આજે વહેલી સવારે 1789 થી થયેલી હરાજી આજે વહેલી સવારે ઈડર એપીએમસી ખાતે અંદાજે 300 ઉપરોક્ત ટ્રેક્ટર તેમજ 70 થી 80 ઊંટગાડી સહિત ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો પોતાનો માલ મગફળીનો લઈને આવેલ છે ત્યારે એપીએમસી ખાતે હરાજી ચાલુ કરતા પ્રવીણભાઈ દ્વારા ખૂબ જ સરસ ખેડૂતને ન્યાય મળે તે બાબતે એક એક રૂપિયાની હરાજીમાં શરૂ કર