જામનગર શહેર: જામનગરમાં જોખમી રીતે બાઇક ચલાવતા ઇસમ સામે નોંધાયો ગુનો
જામનગરમાં જોખમી રીતે બાઈક ચલાવનાર પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે જામનગરના સાધના કોલોની વિસ્તારમાં જોખમી રીતે બાઈક ચલાવતા ઇસમને પોલીસ સ્ટેશન કેમેરાની મદદથી શોધી કાઢ્યો છે અને તેની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે બરાબર