પ્રાંતિજ: પ્રાંતિજમાં બંધ મકાનમાં ચોરી:30 તોલા સોનું, 3.25 કિલો ચાંદી, 4 લાખ રોકડ ચોરીને તસ્કરો પલાયન
પ્રાંતિજમાં બંધ મકાનમાં ચોરી:30 તોલા સોનું, 3.25 કિલો ચાંદી, 4 લાખ રોકડ ચોરીને તસ્કરો પલાયન પ્રાંતિજ વ્હોરવાડ બંધ મકાન માંથી સોના-ચાંદીના દાગી ના રોકડ રકમ સહિત ની ચોરી તિજોરી ના તાળા તોડી તિજોરી મા રહેલ ૩૦ તોલા સોનુ , ૩.૫૦ કિલો ચાંદી , ૪ લાખ રોકડ રકમ સહિત ની ચોરી મકાન માલિક બે મહિના માટે દુબઈ ગયાને તસ્કરો ધર મા ધુસ્યા ધાબા ઉપર થી પ્રવેશ કરી ધરમા રહેલ સરસામાન વેરવિખેર કરી તસ્કરો ચોરી કરી પલાયન મકાન માલિક દ્રારા પ્રાંતિજ પોલીસ ને જાણ કરી