મહુવા: તાવેડા ચોકડી નજીક ટ્રેક્ટર અને બોલેરો વચ્ચે અકસ્માતમાં એક વ્યક્તિને ગંભીર ઇજા
Av મહુવા મહુવા તાવેડા ચોકડી નજીક બોલેરો અને ટ્રેકટર વચ્ચે સર્જાયો ભયંકર અકસ્માત, એક વ્યક્તિને ઈજા. આજરોજ તારીખ 01/12/2025 ના રાત્રીના સમયે પ્રાપ્ત થતી માહિતી મુજબ મહુવા તાવેડા ચોકડી નજીક બોલેરો અને ટ્રેકટર વચ્ચે સર્જાયો ભયંકર અકસ્માત, આ અકસ્માતમાં એક વ્યક્તિને ભારે ઈજા, ઈજાગ્રસ્ત વ્યક્તિને તાત્કાલિક 108 દ્વારા મહુવા હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા, વધુ વીગત