નવસારી: નવસારી સિવિલ હોસ્પિટલનો જે વિડીયો વાયરલ થયો હતો જેને ડોક્ટરે આપી સિવિલ હોસ્પિટલ થી પ્રતિક્રિયા
નવસારી સિવિલ હોસ્પિટલ નો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેને લઇને ડોક્ટરે સિવિલ હોસ્પિટલ થી પોતાની પ્રતિક્રિયા આપી હતી અને જણાવ્યું હતું કે કોઈ પણ ડોક્ટરે આવું વર્તન ન કરવું જોઈએ. ત્યારે વિગતવાર માહિતી ડોક્ટરે આપી.