રિંગરોડ ખાતે બ્રિજ પર રોંગ સાઈડ પર GSRTC બસ હંકારતો વિડિઓ વાયરલ
Majura, Surat | Nov 24, 2025 રીંગરોડ ખાતે બ્રિજ પર રોંગ સાઈડ બ્રિજના ભાગે GSRTC બસ હંકરતો વિડિઓ વાયરલ,સામેથી આવતા લોકો પણ વિચારમાં પડ્યા, સ્થાનિક લોકો દ્વારા વિડીયો ઉતારી પોલીસને જાણ કરવામાં આવી, ગફલત ભરી રીતે બસ ચલાવી બીજાના જીવ પણ જોખમમાં મૂક્યો, વિડિઓ સોશ્યલ મીડિયા પર વાયરલ