સમગ્ર બનાસકાંઠા જિલ્લામાંથી નવો જિલ્લો બનાવવા માટે સોશિયલ મીડિયામાં અનેક વાતો વહેતી થઈ છે ત્યારે ભાભર શહેર પ્રમુખ હુકમસિંગ રાઠોડ એ પણ ભાભર શહેરને જિલ્લો બનાવવા માટે રજુઆત સાથે માંગ કરી હતી. ભાભર વેપારી મથક હોવાને કારણે અને આજુબાજુના ગામોના અને આજુબાજુની સીટીઓને લગતો હોવાને કારણે હુકમસિંગ રાઠોડએ આજે તારીખ 30/09/2824 ના ચાર વાગ્યાના સુમારે ભાભર વાવ સર્કલથી ભાભરને જિલ્લો બનાવવા રજૂઆત સાથે માંગ કરી હતી.