તાલોદ: તલોદ સહિત તાલુકા પંથકમાં ધીમા પગલે ઠંડીનું આગમન
તલોદ સહિત તાલુકા પંથકમાં ધીમા પગલે ઠંડીનું આગમન સાબરકાંઠા જિલ્લા સહિત તલોદ તાલુકામાં દિવાળીના તહેવારો બાદ ધીમા પગલે શિયાળુ ઋતુની શરૂઆત થઈ ચૂકી છે.ઢળતી સાજથી જ ઠંડા પવનો અને શીતલહેર પ્રસરી જતા વાતાવરણ માં શીતળતા છવાઈ જતા ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે.ઠંડીથી બચવા માટે પ્રજાજનો ગરમ વસ્ત્રો ટોપી,મફલર, સ્વેટર, મોજા, માં લપેટાઈ રહેવા મજબૂર બન્યા છે તો ક્યાંક ક્યાંક ઠંડીથી બચવા લોકો તાપણા નો પણ સહારો લઈ ઠંડી થી રક્ષણ મેળવી રહ્યા છે ઠંડીની શરૂઆત સાથે જ માર