માંડવી: કીમ ઓવરબ્રિજ પર સ્ટ્રીટ લાઈટ મૂકવામાં આવશે.
Mandvi, Surat | Nov 17, 2025 સુરત જિલ્લાના કીમ માંડવી રોડ પર કીમ ગામના ઓવર બ્રિજ ઉપર સ્ટ્રીટ લાઈટ ના અભાવે છેલ્લા લાંબા સમયથી અકસ્માતો વધી રહ્યા છે સ્થાનિકો હેરાન પરેશાન થઈ ગયા છે .ત્યારે આ બ્રિજ ઉપર સ્ટ્રીટ લાઈટ મૂકવામાં આવે તેવી માંગ થઈ રહી હતી. આજરોજ સંબંધિત વિભાગના અધિકારીઓએ બ્રિજની મુલાકાત લીધી હતી થોડા દિવસોમાં લાઈટ મૂકવામાં આવશે.