વઢવાણના પૂર્વ ધારાસભ્ય ધનરાજ કેલાના પુત્ર અને પાવર ફાઈનાન્સ કોર્પોરેશન (PFC)ના ડિરેક્ટર નરેશભાઈ કેલાએ 20 જાન્યુઆરીના રોજ તેમનો જન્મદિવસ સામાજિક સેવા સાથે ઉજવ્યો હતો. તેમણે આ પ્રસંગે વઢવાણ વિસ્તારની ચાર શાળાઓના 1200થી વધુ વિદ્યાર્થીઓને પૌષ્ટિક શીંગ-ગોળની ચિક્કીનું વિતરણ કર્યું હતું.આ ઉજવણી અંતર્ગત, વઢવાણની શાળા નં. 13, શાળાનં. 17, ડાંગશિયા વસાહત પ્રાથમિક શાળા અને નકલંકપરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને ચિક્કી આપવામાં આવી હતી. કુલ અંદાજે 600 કિલો વે