જૂનાગઢ પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી ખાતે ઓટોમેટેડ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક પર મેન્ટેનન્સ ની કામગીરી કરવાની હોવાથી તા. ૦૮/૦૨/૨૦૨૬ થી તા. ૧૭/૦૨/૨૦૨૬ સુધી ડ્રાઇવિંગ ટેસ્ટની કામગીરી બંધ રહેશે. જેનું નિરાકરણ થતા રાબેતા મુજબ કામગીરી શરૂ કરવામાં આવશે.
જૂનાગઢ: RTO કચેરી ખાતે મેન્ટેનન્સની કામગીરી ને લઈ ડ્રાઇવિંગ ટેસ્ટની કામગીરી 10 દિવસ બંધ રહેશે - Junagadh City News