ડેડીયાપાડા: રાજપીપળામાં દિશા મોનિટરિંગ મીટીંગમાં AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ જનકલ્યાણના કામો માટે દિશા સૂચન આપ્યા
મનરેગાની રોજગારી છ તાલુકાઓમાં ચાલુ નથી, એ ક્યારે ચાલુ થશે અને કેમ બંધ છે?ધારાસભ્ય ચૈતર વસાવાનો પ્રશ્ન — વડાપ્રધાન આવે ત્યારે જ રોડ બને, લોકો માટે કેમ નહીં?ચિકદા તાલુકાને બસ સ્ટેશનથી મામલતદાર કચેરી સુધીની સુવિધા આપવાની ચૈતર વસાવાની માંગ