ધોળકા: નાનીબોરૂ ગામમાં 11 વર્ષનો બાળક કૂતરાને વેફર ખવડાવવા જતા કુતરાએ બચકા ભરી લીધા
તા. 12/11/2025, બુધવારે સવારે 10.30 વાગે ધોળકા તાલુકાના નાનીબોરૂ ગામમાં એક 11 વર્ષનો બાળક કૂતરાને વેફર ખવડાવવા જતા કુતરાએ બચકા ભરી લેતા તેના વાલી સારવાર માટે પ્રથમ વટામણ CHC લઈ ગયા હતા. ત્યાંથી 108 માં ધોળકા CHC લઈ ગયા હતા અને ત્યાંથી સોલા સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા.