રાજકોટ દક્ષિણ: રાજકોટમાં SIR અંતર્ગત ફોર્મ ભરવાની કામગીરી...
રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શનિવાર અને રવિવારના દિવસોમાં મતદાન મથકો પર બૂથ લેવલ ઓફિસરની હાજરીમાં સવારે 9થી 1 દરમિયાન ખાસ મતદાર યાદી સુધારણા ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જેનો બહોળી સંખ્યામાં લોકો લાભ લઈ રહ્યા છે રાજકોટ શહેરના અનેક વાસીઓએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો