સાયલા પોલીસ દ્વારા મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે વાહનચાલકોને સેફટી ગાર્ડ લગાડી આપવામાં આવ્યા જિલ્લામાં તમામ ટ્રાફિક અધિકારીઓ દ્વારા આ ઝુંબેશ માં મોટી સંખ્યામાં ટુ વ્હીલર વાહનોને સેફટી ગાર્ડ લગાડવામાં આવ્યા આ ઉપરાંત પોલીસે ચાઈનીઝ દોરીનો ઉપયોગ ન કરવો અને પર્વ નિમિત્તે સ્પીકર થી ઘોંઘાટ ન થાય તેની કાળજી રાખવી અને સાવચેદીથી પર્વને મનાવવા માટે નાગરિકોને અપીલ કરવામાં આવી છે