ચોરાસી: અઠવાલાયસ ખાતેથી મહિલા બી.એલ.ઓનું શંકાસ્પદ મામલે ડેપ્યુ કલેકટર નેહા સવાની દ્વારા માહિતી આપવામાં આવી.
Chorasi, Surat | Nov 24, 2025 સુરતમાં મહિલા BLO નું શંકાસ્પદ મોત મામલોBLO ના મોત મામલે ERO અને ડેપ્યુટી કલેક્ટર નેહા સવાણી નું નિવેદનમૃતક શાહપુર ના બુથ નંબર 9 બી ના BLO હતા,દિનકલ મહેશભાઈ સીંગોડાવાળા વરાછા ના પૂર્વ ઝોનમાં ટેક્નિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવે છે, માછીવાડ શાહપુર ના બુથ પર BLO તરીકે તેઓને નિમાયા હતા,જેના મામલે ડેપ્યુટી કલેક્ટર નેહા સવાણી દ્વારા પત્રકાર પરિષદ યોજી માહિતી આપવામાં આવી.