નડિયાદ: કોર્પોરેશનની ટીમ દ્વારા સતત છઠ્ઠા દિવસે વેરા વસુલાત ઝુંબેશ હાથ ધરાઈ,મિશન રોડ,GIDC સહિતના વિસ્તારમાં પાંચ દુકાનો સીલ કરાઈ
નડિયાદમાં મહાનગરપાલિકા દ્વારા વેરા વસુલાત માટે ઝુંબેશ હાથ ધરવામાં આવી છે જેના ભાગરૂપે ડિસેમ્બર માસમાં સતત છઠ્ઠા દિવસે કોર્પોરેશનની ટીમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ચલાવવામાં આવી હતી જે અંતર્ગત 6 ડિસેમ્બરે સાંજે છ કલાક સુધીમાં નડિયાદ કોર્પોરેશનની ટીમ દ્વારા મિલકત ધારકો પાસેથી 3,64,483 રૂપિયાના બાકી વીરા વસુલાત અંતર્ગત હરિકૃષ્ણ કોમ્પ્લેક્સ મિશન રોડ શેર કંટાળાવ પાસેના ગ્રીન ગ