માંડવી: માંડવી નગરપાલિકાના મહિલા ઉપપ્રમુખ શ્રીમતી જ્યોત્સ્નાબેન સેંઘાણીને ઈન્ચાર્જ પ્રમુખ તરીકે નો પદભાર સોંપાયો
Mandvi, Kutch | Nov 25, 2025 માંડવી નગરપાલિકાના મહિલા ઉપપ્રમુખ શ્રીમતી જ્યોત્સ્નાબેન સેંઘાણીને ઈન્ચાર્જ પ્રમુખ નો પદભાર સવાર ના સમયે સોંપતા તેઓ ને ઠેર ઠેર થી શુભેચ્છાઓ પ્રાપ્ત થઈ હતી.આ પ્રસંગે માંડવી નગરપાલિકાના પ્રમુખ હરેશભાઈ વિંઝોડા, માંડવી શહેર ભાજપ પ્રમુખ દર્શનભાઈ ગોસ્વામી, સતાપક્ષ નેતા લાંતિકભાઈ શાહ, સદસ્ય વિજયભાઈ ચૌહાણ, લઘુમતી મોરચાના નુરલભાઈ મેમણ સહિત ઉપસ્થિત રહ્યા હતા માહિતી સાંજે 5:00 કલાકે પ્રાપ્ત થયેલ છે.