ડેડીયાપાડા: વડાપ્રધાન એ બિરસા મુંડાના વંશજ સુખરામ મુંડા અને રવિ મુંડાને શાલ અને પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માનિત કર્યા
વડાપ્રધાન એ બિરસા મુંડાના વંશજ સુખરામ મુંડા અને રવિ મુંડાને શાલ અને પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માનિત કર્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એન્ટ્રી સભામંડપ મોદી મોદી થી ગુંજીઉઠ્યું