વડાલી શહેર માં યુવક અને યુવતી ના પ્રેમ લગ્ન મામલે થયેલ બબાલ વચ્ચે ગઈકાલે સામ સામે બને જૂથો વચ્ચે ભારે પથ્થર મારો થયો હતો.પરિસ્થિત કંટ્રોલ કરવા જિલ્લા પોલીસ વડા સહિત નો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો.ગઈકાલે સાંજે 8 વાગે આ ઘટનાને લઈ જિલ્લા પોલીસ વડાએ પ્રતિક્રિયા આપી હતી.