પુજ્ય શ્રી ગોપાલ ધામ ગૌશાળા અજાબ ખાતે પરબ ના મહંત શ્રી પુજ્ય શ્રી કરશનદાસ બાપુ આજ રોજ અજાબ જીવદયા ગૌસેવા ટ્રસ્ટ દ્વારા બિમાર ગૌવંશ પશુ પક્ષી પ્રાણી ઓ ની હોસ્પિટલ નું નિર્માણ કાર્ય ચાલુ છે તે સ્થળ ની શુભેચ્છા મુલાકાત લીધી હતી અને ટ્રસ્ટીશ્રી ઓ સાથે વાર્તાલાપ કરી સહ હદય આ કાર્ય ની સરાહના કરી અભિનંદન સાથે શુભેચ્છા પાઠવી હતી અને આજ ના કઠીન સમય માં સૃષ્ટિ ને જો કોઈ બચાવી શકવા ની તાકાત હોય તો તે માત્ર ને માત્ર ગૌસેવા છે