તાલોદ: મહાકાલેશ્વર મંદિરમાંથી પાંચ ઝાલરની ચોરી:વજાપુર પંથકમાં તસ્કરો સક્રિય, પોલીસ પેટ્રોલિંગ વધારવા માંગ#jansmasya
મહાકાલેશ્વર મંદિરમાંથી પાંચ ઝાલરની ચોરી:વજાપુર પંથકમાં તસ્કરો સક્રિય, પોલીસ પેટ્રોલિંગ વધારવા માંગમહાદેવ મંદિર માં ગત રાત્રે અજાણ્યા તસ્કરોએ મંદિર પરિસરમાં લગાવેલ પાંચ ઝાલર(બેલ) ની રાત્રી દરમિયાન કોઈ અજાણ્યા ઈસમો તસ્કરી કરી તસ્કરીની ઘટનાને અંજામ આપી ફરાર થઈ જવામાં સફળ રહ્યા હતા જે બનાવ અંગે વહેલી સવારે મંદિરના પૂજારી પરિવારને થતાં સૌ પ્રથમ આસપાસમાં શોધખોળ હાથ ધરી હતી પરંતુ કોઈ પત્તો ન લાગતા આખરે તસ્કરીના બનાવ અંગે તલોદ પોલીસની જાણ કરી તસ્કરોને