ખેરગામ: ખેરગામ પોલીસે કલેકટરશ્રીનો સીસીટીવી જાહેરનામા વિરુદ્ધ દુકાનદાર વિરુદ્ધ ગુનો નોંધ્યો
ખેરગામ પોલીસે ખેર ગામના લહેરકા ફળિયા ખાતે આવેલી બનારસી નસી સેન્ટરમાં સીસીટીવી કેમેરા ચેક કરતા સીસીટીવી કેમેરા નહીં લગાવેલા હોવાનું જણાય આવતા જેથી બનારસી સેન્ટરના માલિક વિરુદ્ધ કલેક્ટર શ્રી નવસારીનાઓના સીસીટીવી જાહેર નામનો ભંગ અંગે ગુનો નોંધ્યો હતો અને વધુ તપાસ છે તે ખેરગામ પોલીસ કરી રહી છે.