ઇડર: સ્વદેશી થકી સ્વાવલંબી ગામથી સર્વાંગી વિકાસ તરફ અંતર્ગત
ઇડરના કમાલપુર અને ફીંચોડ ખાતે ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ દ્વારા 1
સ્વદેશી થકી સ્વાવલંબી ગામથી સર્વાંગી વિકાસ તરફ અંતર્ગત ઇડરના કમાલપુર અને ફીંચોડ ખાતે ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ દ્વારા 18મી સ્વાવલંબન ગ્રામ જીવન યાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાયો આજરોજ બે વાગે મળેલી માહિતી મુજબ મહાત્મા ગાંધીજીના રચનાત્મક કાર્યક્રમોને ધ્યાનમાં રાખી ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ દ્વારા આ વર્ષે “સ્મરણ સ્નાતક, સન્માન સરદાર અને સંકલ્પ સ્વદેશી” જેવા