મહુવા: સાંસદ પ્રભુભાઈ વસાવાના અધ્યક્ષ સ્થાને અંબિકા તાલુકાના વલવાડા ખાતે રાષ્ટ્રીય જનજાતિય ગૌરવ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી.
Mahuva, Surat | Nov 15, 2025 આદિજાતિ વિભાગ દ્વારા ધરતી આબા ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતી તથા જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી બારડોલીના સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવાના અધ્યક્ષ સ્થાને તથા ધારાસભ્ય મોહનભાઇ ઢોડિયાની ઉપસ્થિતિમાં સુરત જિલ્લાના અંબિકા તાલુકાના વલવાડા ખાતે કરવામાં આવી હતી. આ અવસરે એ જણાવ્યું હતું કે, સાંસદશ્રીએ જણાવ્યું હતું કે, અનેક શૂરવીરોએ આઝાદીના સંગ્રામમાં પોતાના બલિદાનો આપ્યા હતા. રાષ્ટ્રનિર્માણમાં જનજાતિય સમાજના ગૌરવપૂર્ણ યોગદાનને જન-જન સુધી પહોંચાડવા નો ઉદ્દેશ્ય