વિસાવદર: વિસાવદરમાં માલધારી સમાજે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું
વિસાવદરમાં માલધારી સમાજે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું અને કમોસમી વરસાદથી થયેલ નુકસાન ને લઇ માલધારી સમાજ એ માંગ્યું સરકાર પાસે સહાયનું પેકેજ ગીર જંગલ વિસ્તારના નેસોમાં વસવાસ કરતા માલધારીઓને સરકાર સહાય પેકેજ જાહેર કરવા માલધારી સમાજે આપ્યું આવેદનપત્ર