વાંકાનેર: વાંકાનેર શહેરના જીનપરા જકાતનાકે વહેલી સવારે સર્જાયો અકસ્માત : બેકાબૂ બનેલા ટ્રક ચાલકે પોલીસ ચેકપોસ્ટ ઉડાવી…
Wankaner, Morbi | Nov 18, 2025 વાંકાનેર શહેરના જીનપરા જકાતનાકા(હાઈવે) ખાતે આજરોજ વહેલી સવારે ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં હાઇવે પરથી પસાર થતું એક ટ્રક ટ્રેઇલર અચાનક બેકાબુ બની વિજપોલ સાથે અથડાઇ જકાતનાકે સ્થિત પોલીસ ચેકપોસ્ટ સાથે જોરદાર ટક્કર થતા ચેકપોસ્ટ ઉડીને ટુકડેટુકડા થઇ ગઇ હતી….