નવસારી: નવસારી સિવિલ હોસ્પીટલનો વીડિયો વાયરલ
નવસારી સીવીલ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી! જલાલપોરના દર્દીને ઇમરજન્સી ડોક્ટરે કહ્યું હું તમારી નોકર નથી અને સમયસર સારવારમાં ધ્યાન નહીં આપતાં દર્દીની હાલત ગંભીર બની હોવાના આક્ષેપ કરાયા પરિવારને ના છુટકે પ્રાઈવેટ હોસ્પીટલમાં લઇ જવા મજબુર બનવું પડ્યો હોવાના આક્ષેપ.