ઉમરપાડા: કઠવાડા નજીક ખાડીમાં ફેક્ટરી ઓ દ્વારા કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવતા માછલીના મોત થયા.
Umarpada, Surat | Nov 19, 2025 કોસંબા નજીક કઠવાડા ગામની ખાડીમાં ફેક્ટરીઓ દ્વારા છોડવામાં આવેલા પ્રદૂષિત કેમિકલયુક્ત પાણીને કારણે મોટી સંખ્યામાં માછલીઓના મોત થયા છે. આ ઘટનાને પગલે ગ્રામજનોમાં રોષ વ્યાપી ગયો છે, અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB)ના અધિકારીઓએ સ્થળ પર પહોંચી પાણીના નમૂના લીધા છે.