લાલપુર: ખરાબ રોડ રસ્તાને મળી મંજૂરી
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના અનેક રોડ રસ્તા ને લઈને ધારાસભ્ય તથા અનેક લોકોએ રજૂઆતો કરી હતી ત્યાં રજૂઆતો અને સફળતા મળી છે અને અનેક રોડ રસ્તા મંજૂર કરવામાં આવ્યા છે લાલપુરના મોડપર જસાપર રોડ, દલતુંગી, સેવકભરૂડિયા, સહિતના રોડ મંજુર કરવામાં આવ્યા છે