નવસારી: વાસદા ખાતે યુનિટી માર્ચ નું આયોજન, સાંસદ ધવલ પટેલ હાજર રહ્યા
નવસારી જિલ્લાના વાસદા ખાતે યુનીટી માર્ચ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાંસદ ધવલ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓ અને તંત્રના અધિકારીઓની હાજરીમાં આ યાત્રા યોજાય હતી