દેત્રોજ રામપુરા: દાણીલીમડા વોર્ડમાં નવનિર્મિત લાઈબ્રેરીનું મેયરના હસ્તે ઉદ્ઘાટન
આજે મંગળવારે બપોરે ૩.૩૦ વાગ્યાની આસપાસ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દક્ષિણ ઝોનના દાણીલીમડા વોર્ડમાં નવનિર્મિત લાઈબ્રેરીનું ડો ભીમરાવ રામજી આંબેડકર લાઈબ્રેરીનું મેયરના હસ્તે નામાભિધાન અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું.