કઠલાલ: શહેરની શેઠ એમ. આર. હાઈસ્કુલ ખાતે જિલ્લા કક્ષાના 79માં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી
Kathlal, Kheda | Aug 15, 2025 ખેડા કઠલાલ ખાતે ૭૯ માં સ્વાતંત્ર્ય પર્વ ની ઉજવણી કરાઈ જિલ્લા કક્ષા નો 79 મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી ઐતિહાસિક શેઠ એમ આર હાઈસ્કુલ ખાતે યોજાયો કાર્યક્રમ રાજ્ય કક્ષા મંત્રી ભીખુસિંહજી પરમાર ના હસ્તે કરાયું ધ્વજવંદન ગુજરાત અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા,સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ મંત્રી ના હસ્તે ધ્વજ વંદન