થાનગઢ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હોય જે દરમિયાન GJ 13 BK 3111 નંબર વાળા ટુ વ્હીલર ચાલકને અટકાવી તપાસ કરતા અજીતભાઈ છેલાભાઈ સોનારા પાસેથી દેશી દારૂ 18 લિટર કિંમત 3600 રૂપિયાનો મળી આવતા પોલીસે ટુ વ્હીલર સહિતનો મુદામાલ જપ્ત કરી ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.