મહુવા: ભાજપનો સ્નેહમિલન સમારોહ અને મતદાર યાદી સુધારણા કાર્યશાળા બુધલેશ્વર ખાતે યોજાઈ.
Mahuva, Surat | Nov 6, 2025 મહુવા 170 વિધાનસભામત વિસ્તારનો સ્નેહમિલન સમારોહ કાર્યક્રમ તેમજ મતદાર યાદી સુધારણા કાર્યશાળા મહુવા 170 વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયાના અધ્યક્ષ સ્થાને બાપા સીતારામ ની મઢુલી બુધલેશ્વર ખાતે યોજોયો હતો.આ પ્રસંગે ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયાએ મતદાર યાદી સુધારણા અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.