ઉમરપાડા: નીતિન ગડકરી 27મીએ સુરત જિલ્લાની મુલાકાતે, એક્સપ્રેસ હાઈવેના કિમ સેક્શનનું રોડનું નિરીક્ષણ કરશે
Umarpada, Surat | Nov 25, 2025 કેન્દ્રીય રોડ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી આગામી 27મી તારીખે સુરત જિલ્લાની મુલાકાત લેશે. આ મુલાકાત દરમિયાન તેઓ તાજેતરમાં શરૂ થયેલા દિલ્હી-મુંબઈ| એક્સપ્રેસ હાઈવેના કિમથી એના સેક્શનનું રોડ નિરીક્ષણ કરશે.