કાલોલ શહેરમાં ગતરોજ મોડી રાત્રે નુરાની ચોક પ્રાંગણમાં ઇસ્લામ ધર્મના ચોથા ખલીફા હઝરત સૈયદ મૌલા અલી મૂશ્કીલ કુશા રદી અલ્લાહુ અનહુ નાં જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.જેમાં પયગંબર સાહેબના દામાદે હઝરત સૈયદના મોલા અલી ના જન્મોત્સવ નિમિત્તે પંઝેતની ફ્રેન્ડ સર્કલ (રોયલ ગ્રુપ) દ્વારા આયોજીત જુલુસ તેમજ વાયઝ શરીફના પ્રોગ્રામમાં રીફાઇ મોટી ગાદીના ધર્મગુરુ હઝરત સૈયદ ગૌસુદ્દીન શાહ રીફાઇ અને હઝરત સૈયદ વઝીહુદ્દીન શાહ રીફાઇ સાહેબની પ્રેરક ઉપસ્થિતિ વચ્ચે