વિસાવદર: વિસાવદર તાલુકાના શોભાવડલા ગીર ખાતે સરપંચ સહિત પાંચ લોકોનો દ્વારા એક વ્યક્તિ પર હુમલો કરવામાં આવ્યો
વિસાવદર પોલીસ સ્ટેશન ખાતે સામસામે ફરિયાદ નોંધાય વિસાવદર તાલુકાના શોભાવડલા ગીર ખાતે રહેતા એક વ્યક્તિએ રોડના નબળા કામ અંગે અધિકારીઓને ફરિયાદ કરી હતી જેનો ખાર રાખી સરપંચ સહિત પાંચ શખ્સોએ લોખંડના સળિયા તથા લાકડી વડે હુમલો કર્યો હતો જ્યારે સામાન પક્ષે સરપંચને પણ બે શખ્સો સામે માર મારિયાની ફરિયાદ કરતા પોલીસે બંને પક્ષની ફરિયાદના આધારે વધુ કાર્યવાહી હાથ ધરી છે