કપાસના પોષણ ક્ષય ભાવ મળતા હોવાથી ઉત્તર ગુજરાતના ખેડૂતો પોતાનો કપાસ વેચાણ અર્થે ઉનાવા ગંજ બજાર ખાતે લાવી રહ્યા છે હાલમાં દૈનિક ધોરણે સાત ગાડી કપાસની આવક ચાલુ થઈ છે આ ઉપરાંત ઉનાવા ગંજ બજારમાં એરંડા ની પણ 251 બોરીની આવક નોંધાઈ રહી છે.
ઊંઝા: ઉનાવા APMCમાં કપાસની દૈનિક સાત ગાડી ની આવક, ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે ઉનાવા ગંજબજાર શ્રેષ્ઠ પસંદગી - Unjha News