વિરમગામ: વિરમગામમાં SIR અભિયાન અંતર્ગત ભાજપની મહત્વપૂર્ણ બેઠક
વિરમગામમાં SIR અભિયાન અંતર્ગત ભાજપની મહત્વપૂર્ણ બેઠક અમદાવાદ જિલ્લા ભાજપ દ્વારા SIR અભિયાન અંતર્ગત વિરમગામ શહેર ભાજપની વિશેષ બેઠકનું આયોજન આજરોજ રવિવારના 12:00 વાગે કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર અભિયાન અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું. આ બેઠકમાં સંગઠનના હોદ્દેદારો, શક્તિ કેન્દ્રના સંયોજકશ્રીઓ, બુથના BLA 2, બુથ પ્રમુખ તેમજ નગરપાલિકાના ચૂંટાયેલા.