નવનીતભાઈ નાં નિવાસ્થાને. વિસાવદર તાલુકાના કોળી સમાજના આગેવાનો બગદાણા ખાતે પહોંચ્યા હતા અને ત્યાં નવનીત ભાઈ ખબર અંતર પૂછી હતી અને આગામી દિવસોમાં પણ આવેદનપત્ર આપવા જવાને લઈ ચર્ચા કરી હતી અને બાગ પણ વિસાવદર તાલુકાના કોળી સમાજના આગેવાનો એ નવનીત ભાઈ સાથે ખડે પગે છે તેવી ખાતરી આપી હતી