મેંદરડા ગ્રામ પંચાયતના વોર્ડ નંબર ૧૮ મા જીલ્લા પંચાયત માંથી મંજુર થયેલ રોડ તેમજ તાલુકા પંચાયત વોર્ડ ૩ નંબર ના મંજુર થયેલ કામ તેમજ પંચાયત ના મંજુર થયેલ અંદાજીત ૧૪ લાખના વિકાસના કામોનુ મેંદરડાના સરપંચ જયાબેન ખાવડું, તાલુકા પંચાયતના સભ્ય સેજલબેન ખુંટ, વોર્ડ નંબર ૧૮ના સભ્ય કિર્તીબેન ઢેબરીયા દ્વારા કુમકુમ ના ચાંદલા અને શ્રીફળ વધેરીને વોર્ડ નંબર ૧૮ ના રોડ,ગટર જેવા વિકાસના મંજુર થયેલ કામો નુ ખાત મુહૂર્ત કરવામાં આવ્યુ હતું