બાવળા: SIR ની કામગીરી સંદર્ભે ધોળકા તાલુકાના પાલડી ગામના બુથની ધારાસભ્ય કિરીટસિંહ ડાભીએ મુલાકાત લીધી
તા. 23/11/2025, રવિવારે સવારે 10 વાગે SIR ની કામગીરી સંદર્ભે ધોળકા તાલુકાના પાલડી ગામના બુથ નંબર - 141 ની ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભીએ મુલાકાત લીધી હતી.