વિસાવદર: છેલણકા અને ભૂતડી ગામનાખેડૂતો સાથે આમઆદમી પાર્ટીના જિલ્લા પ્રમુખેસિંચાઈ માટે પાણી છોડવાના છેતેબાબતેમિટિંગનું આયોજન કરાયુ
ઝાઝેસરી ડેમમાંથી આગામી તારીખ 20 11 25 ના રોજ સિંચાઈ માટે પાણી છોડવાનું હોય તે માટે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયા દ્વારા તાલુકાના છેલણકા અને ભૂતડી ગામના ખેડૂતો સાથે મીટીંગ કરી હતી અને ઝાઝેસરી ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડવાના છે તે માટે ખેડૂતો સાથે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયા અને આમદની પાર્ટીની ટીમ મેં મીટીંગ કરી જેમાં છેલણકા અને ભૂતડી ગામ ના ખાતે ખેડૂતો મીટીંગ યોજાઇ