ગુજરાત સ્ટેટ જુનિયર જુડો ઓપન સ્પર્ધા ૨૦૨૫-૨૬ સ્પોર્ટ્સમાં ઇડર યુવાન જુડો સ્પર્ધામાં ગોલ્ડમેડલ મેળવીને ગૌરવ વધાર્યું ગતરોજ સાંજે સાત વાગે મળેલી માહિતી મુજબ ગુજરાત સ્ટેટ જુનિયર જુડો ઓપન સ્પર્ધા ૨૦૨૫-૨૬ સ્પોર્ટ્સમાં ઇડર યુવાન જુડો સ્પર્ધામાં ગોલ્ડમેડલ મેળવીને ગૌરવ વધાર્યું છે આ ગુજરાત સ્ટેટ જુનિયર જુડો ઓપન સ્પર્ધા ૨૦૨૫-૨૬ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, નડિયાદ