અવસાન પછી પણ શાંતિ નહિ!
મૃતક વ્યક્તિના નામે દસ્તાવેજ કરી છેતરપિંડી કરાઈ બહુચરાજી માં બની ધટના
Mahesana City, Mahesana | Jul 31, 2025
મહેસાણા જિલ્લાના બેચરાજીમાં એક ગુનો નોંધાયો છે. જેમાં મૃત વ્યક્તિને જ જીવીત બતાવી દસ્તાવેજ નોંધાવી દેવાયો. આ ઘટનામાં, એક...