બહુચર્ચિત બગદાણા મારામારી કેસમાં આજે મહુવા તાલુકાના કોળી સમાજ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ત્યારે મહુવાના આગેવાન દ્વારા ચીમકી ઉચ્ચારોમાં આવી હતી કે આવનારા સમય નવનીત ભાઈને ન્યાય નહિ મળે તો મહુવા તાલુકાના સરપંચો પાર્ટીમાંથી અને સરપંચો રાજીનામું આપશે